Maths Logo

Chapters

1સંખ્યાજ્ઞાન

સંખ્યાઓની ઓળખ, પ્રકારો અને સ્થાનકિંમતનો પાયો.

2સાદું રૂપ (Simplification)

BODMAS અને કૌંસના ઉપયોગથી સાદું રૂપ આપવાની રીત.

3વર્ગ અને વર્ગમૂળ

વર્ગ, વર્ગમૂળ અને તેને શોધવાની ઝડપી શોર્ટકટ ટ્રિક્સ.

4ઘન અને ઘનમૂળ

ઘન, ઘનમૂળ અને 3-સેકન્ડમાં જવાબ લાવવાની ટ્રિક્સ.

5લ.સા.અ. અને ગુ.સા.અ.

લઘુત્તમ અને ગુરુત્તમ સામાન્ય અવયવોની સંપૂર્ણ સમજ.

6ઘાત અને ઘાતાંક

ઘાતાંકના નિયમો, ઋણ ઘાત, કરણી અને અઘરી સરખામણીઓ સરળતાથી સમજવાની ખાસ ટ્રિક્સ.

7સમાંતર શ્રેણી

સમાંતર શ્રેણી, સામાન્ય તફાવત, પદોનો સરવાળો અને વ્યવહારુ પ્રશ્નો ઉકેલવાની સંપૂર્ણ જાણકારી.

8ગુણોત્તર શ્રેણી

સામાન્ય ગુણોત્તર, nમું પદ, સીમિત અને અનંત સરવાળો, b² = ac rule, અને exam-style solved examples સાથે સંપૂર્ણ theory.

9ટકાવારી (Percentage)

ટકાવારીના મૂળભૂત ખ્યાલો, અપૂર્ણાંક મૂલ્યો, અને વિવિધ પ્રકારના દાખલાઓ.

10નફો-ખોટ (Profit and Loss)

મૂળકિંમત, વેચાણકિંમત, પડતર કિંમત, અપૂર્ણાંક-ટકાવારી ટેબલ અને type-wise નફો-ખોટની exam-ready રીતો.

11વળતર (Discount)

છાપેલી કિંમત, વેચાણ કિંમત, ક્રમિક વળતર, buy-free offer અને શ્રેષ્ઠ ઓફર પસંદ કરવાની exam-ready સમજૂતી.

12સાદું વ્યાજ (Simple Interest)

મુદ્દલ, વ્યાજનો દર, મુદત, અને 'ગણી' રકમના પ્રશ્નો ઉકેલવાની શોર્ટકટ ટ્રિક્સ સાથે સંપૂર્ણ સમજૂતી.

13ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound Interest)

મુદ્દલ, વ્યાજનું વ્યાજ, રેશિયો મેથડ, અને CI-SI તફાવતના પ્રશ્નો ઉકેલવાની એડવાન્સ શોર્ટકટ ટ્રિક્સ.

14ગુણોત્તર અને પ્રમાણ (Ratio & Proportion)

ગુણોત્તર, પ્રમાણ, વહેંચણી અને સિક્કા આધારિત દાખલાઓની શોર્ટકટ રીતો.

15ઉંમર સંબંધિત દાખલા (Age Related)

ઉંમરનો તફાવત, ગુણોત્તર અને સમીકરણ આધારિત દાખલાઓની શોર્ટકટ રીતો.

16મિશ્રણ અને પૃથ્થકરણ

મિશ્રણ, પૃથ્થકરણ, અને સરેરાશના નિયમો આધારિત દાખલાઓની શોર્ટકટ રીતો.

17ભાગીદારી

Partnership

18સાંકળનો નિયમ

Chain Rule

19કામ અને મહેનતાણું

Time and Work

20નળ અને ટાંકી

Pipes and Cisterns

21ઝડપ, અંતર અને સમય

Speed, Distance and Time

22ટ્રેન (Train)

ટ્રેન સંબંધિત દાખલાઓની સંપૂર્ણ માહિતી અને શોર્ટકટ્સ.

23હોડી અને પ્રવાહ

Boat and Stream

24દોડ

રેખીય અને વર્તુળાકાર દોડના પ્રશ્નોની શોર્ટકટ રીતો.

25મધ્યક, મધ્યસ્થ અને બહુલક

Mean, Median, Mode અને Range ના મૂળભૂત નિયમો અને ઉદાહરણો.

26સરેરાશ (Average)

ક્રમિક સંખ્યા, ભૂલ સુધારણા, ઉંમર, ઇનિં, મિશ્રિત — 11 Types ની ટ્રિક્સ.

27યામ ભૂમિતિ

Coordinate Geometry

28ગણ (Set Theory)

ગણ, પ્રકારો, ઉપગણ, અને ગણ પરની પ્રક્રિયાઓ.

29બીજગણિત (Algebra)

બીજગણિતના સૂત્રો, વિસ્તરણ અને સાદુંરૂપ.

30ત્રિકોણમિતિ (Trigonometry)

કાટકોણ ત્રિકોણ, ગુણોત્તર, નિત્યસમો અને કોટિકોણના દાખલા.

31અંતર અને ઊંચાઈ (Heights & Distances)

ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને અંતર અને ઊંચાઈ શોધવાની શોર્ટકટ રીતો.

32રેખા અને ખૂણાઓ (Lines and Angles)

અવ્યાખ્યાયિત પદો, ખૂણાના પ્રકારો, છેદિકા અને તેના ગુણધર્મો.

33ચોરસ (Square)

ચોરસની પરિમિતિ, ક્ષેત્રફળ, વિકર્ણ અને વ્યવહારિક દાખલાઓ.

34લંબચોરસ (Rectangle)

લંબચોરસની પરિમિતિ, ક્ષેત્રફળ, વિકર્ણ, અને ટકાવારી/લાદીના દાખલાઓ.

35ત્રિકોણ (Triangles)

કાટકોણ, સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ અને પરિમિતિ.

36ચતુષ્કોણ (Quadrilaterals)

સમાંતરબાજુ, સમબાજુ, સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ, ગુણધર્મો અને ચક્રીય ચતુષ્કોણ.

37વર્તુળ (Circle)

પરિઘ, ક્ષેત્રફળ, પૈડાં, રસ્તો, વૃતાંશ અને ટકાવારી ફેરફાર.

38સમઘન (Cube)

સમઘનની બાજુ, ઘનફળ, પૃષ્ઠફળ, વિકર્ણ અને પીગાળવાના દાખલાઓ.

39લંબઘન (Cuboid)

લંબઘનનું ઘનફળ, પૃષ્ઠફળ, વિકર્ણ અને દીવાલોના દાખલાઓ.

40નળાકાર (Cylinder)

નળાકારની વક્રસપાટી, કુલ સપાટી અને ઘનફળના દાખલાઓ.

41શંકુ (Cone)

શંકુનું ક્ષેત્રફળ, ઘનફળ, પૃષ્ઠફળ અને રૂપાંતરના દાખલાઓ.

42ગોળો અને અર્ધગોળો (Sphere & Hemisphere)

ગોળા અને અર્ધગોળાનું પૃષ્ઠફળ, ઘનફળ અને રૂપાંતરના દાખલાઓ.

43સંભાવના (Probability)

સિક્કા, પાસા, પત્તા, અને મહિના આધારિત સંભાવનાના ઉકેલ.

44ક્રમચય અને સંચય (Permutations & Combinations)

વસ્તુઓની ગોઠવણી અને પસંદગીના નિયમોની સંપૂર્ણ સમજ.

45દ્વિઘાત સમીકરણ (Quadratic Equations)

દ્વિઘાત સમીકરણના બીજ, વિવેચક અને તેની પ્રકૃતિની સંપૂર્ણ સમજ.

46સુરેખ સમીકરણ (Linear Equations)

સાદા સમીકરણો, અપૂર્ણાંક અને કોયડાઓના ઉકેલની સમજ.

47માહિતીનું અર્થઘટન (Data Interpretation)

પાઈ ચાર્ટ, સ્તંભ આલેખ અને કોષ્ટક આધારિત ડેટાના પ્રકારો અને ગણતરી.

48માહિતીની પર્યાપ્તતા (Data Sufficiency)

આપેલ માહિતી પરથી પ્રશ્નનો ઉકેલ શોધવા માટે પર્યાપ્તતા ચકાસવાની પદ્ધતિ.

49ઘડિયા, વર્ગ, ઘન, Algebra, Series

ઘડિયા (1-25), વર્ગ (1-30), ઘન (1-15), Algebra Formulas, Series Sum.