| શબ્દકન્સેપ્ટ | વ્યાખ્યા | ઉદાહરણ (૧૨ માટે) |
|---|---|---|
અવયવ (Factor) | આપેલી સંખ્યાને જે સંખ્યા વડે 'નિઃશેષ ભાગી શકાય' તેને અવયવ કહેવાય. | ૧૨ ના અવયવ: ૧, ૨, ૩, ૪, ૬, ૧૨ |
અવયવી (Multiple) | આપેલી સંખ્યાના 'ઘડિયામાં આવતી' તમામ સંખ્યાઓને અવયવી કહેવાય. | ૧૨ ના અવયવી: ૧૨, ૨૪, ૩૬, ૪૮... |